સુરતના ઇચ્છાપોરમાં DJ પર નાચવા બાબતે યુવાનની હત્યા

June 10, 2019 1520

Description

સુરતમાં નજીવી બાબતે યુવકની હત્યા કરી દેવામાં આવી છે. DJ પર નાચવા બાબતે હત્યા કરાઈ છે. લાકડાના ફટકા મારીને યુવકની હત્યા કરાઈ છે. ઈચ્છાપોર વિસ્તારની આ ઘટના હોવાનું સામે આવ્યું છેે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments