સુરતના ઓલપાડમાં રાશન સહાયની કીટના નામે માવાની હેરફેર

May 15, 2020 875

Description

સુરતના ઓલપાડમાં રાશન સહાયની કીટના નામે માવાની હેરફેરનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ કાર્યકર હસમુખ હિરપરાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં હોમ ગાર્ડે અટકાવતા કહ્યું હતું કે, રાશવ સહાયની કીટ છે પરંતુ માવા નીકળ્યા હતા. સાથે જ ભાજપના કાર્યકરે કહ્યું કે, ધારાસભ્ય સાથે ચર્ચા થઈ ગઈ છે. તલાટીની બદલી પણ હું જ કરાવું છું.

Leave Comments