સુરત: કોર્ટમાં રાબેતા મુજબ શરૂ ન થતાં વકીલોની આર્થિક સ્થિતિ પાતળી

October 29, 2020 545

Description

લોકડાઉનના દિવસોથી કોર્ટ કચેરીના કામકાજને ગ્રહણ લાગ્યું છે. આઠ માસ બાદ પણ રાજ્યભરની કોર્ટમાં રાબેતા મુજબ કામગીરી શરૂ નહીં થતાં વકીલોની આર્થિક સ્થિતિ પાતળી થઇ રહી છે. કેટલાક વકીલો પોતાનો વ્યવસાય બદલવા મજબુર બન્યા છે તો કેટલાક જુનીયર વકીલોને ઘર ચલાવું મુશ્કેલ બન્યું છે,કોર્ટમાં માત્ર તાકીદના કામો જ હાથ ધરવામાં આવી રહ્યા છે. વકીલો આર્થિક પેકેજને અંગે પણ આશ રાખીને બેઠા છે.

Leave Comments