સુરત: 7 દિવસમાં નવી હોસ્પિટલ ઉભી કરવા આદેશ

June 30, 2020 860

Description

સુરત: કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય લેવામાં આવ્યો છે. 7 દિવસમાં નવી હોસ્પિટલ ઉભી કરવા આદેશ કરવામાં આવ્યો છે. સરથાણા ટ્રેડ સેન્ટર ખાતે 810 બેડની હોસ્પિટલ બનશે. તબીબ, મેડિકલ સ્ટાફ, દવા સરકાર પુરી પાડશે. 14 કરોડના અંદાજિત ખર્ચને મનપાની મંજૂરી.

Leave Comments