સુરત શહેર પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ

November 15, 2019 2450

Description

રાજ્યમાં ફરી રક્ષક જ ભક્ષક બનતો હોય તેમ લાગી રહ્યું છે, સુરતમાં પોલીસ જવાનની દબંગગીરીનો વીડિઓ સામે આવ્યો, આ વીડિયોમાં પોલીસ જવાન હોટલમાં જમવા બેસેલા ગ્રાહક સાથે દાદાગીરી કરતો નજરે પડ્યો,

સમગ્ર ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થઈ, ચોરબજારમાં પોલીસની દબંગગીરીનો વીડિયો વાયરલ થયો, હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે,

Leave Comments