સુરત: કોર્પોરેટરના મહેફિલ કાંડ બાદ ભાજપ પ્રમુખે કરી ખાસ વાત

February 3, 2020 1805

Description

સુરતનાં સગરામપુરાના ભાજપનાં કોર્પોરેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. દારૂના નશામાં ચકચૂર થઈને પિયુષ શિવશક્તિવાળા નારગોલમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે.

નારગોલમાં પંચાયતનું મકાન ભાડે રાખી ભાજપ કોર્પોરેટર પોતાના સાથીઓ સાથે મહેફિલની મજા માણી હતી. દારૂ પાર્ટીની અંદરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. 2થી 5 જાન્યુઆરી વચ્ચે દારૂની મહેફિલ કરી હતી. 12 વ્યક્તિના ગૃપમાં પુત્ર-કાકા-પિતા પણ સામેલ હતા. જેમાં આ મામલે સુરત ભાજપ પ્રમુખ સાથે ખાસ વાત થઇ તે જુઓ.

Leave Comments