દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રવિ પાક માટે કરી પાણીની માગ

January 15, 2020 1220

Description

રવિ પાક માટે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પાણીની માગ કરી છે. જેમાં 20 જાન્યુઆરીથી પાણી આપવા સરકાર પાસે માગ કરાઇ છે. અગાઉ પાણી ન મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો.

ત્યારે ડાંગરના પાક માટે સમયસર પાણી આપવા ખેડૂતોએ માગ કરી છે. મહત્વનું છે કે સરકાર દ્વારા એક ફેબ્રુઆરીથી પાણી આપવા આવશે તેવી જાહેરાત કરાઇ છે. ત્યારે પાક બચાવવા માટે ખેડૂતોએ 20 જાન્યુઆરીથી પાણી આપવા માંગ કરી છે.

Leave Comments