સુરતના કતારગામમાં તસ્કરોનો તરખાટ, 10 દુકાનોના તાળા તોડ્યા

December 15, 2019 815

Description

સુરતના કતારગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જેમાં એક જ રાતમાં એક બે નહિ પરંતુ 10થી વધુ દુકાનમાં ચોરી કરી હતી. ત્યારે દુકાનનું શટર તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. આપ જોઇ રહ્યા છો સીસીટીવી દ્રશ્યોમાં બુકાનીધારી શખ્સોએ દુકાનનું તાળુ તોડીને દુકાનમાં પ્રવેશે કર્યો હતો. ત્યારે સવારે તાળા તૂટેલા જોતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવીને આધારે તસ્કરોને શોધવા તપાસ હાથ ધરી છે.

Leave Comments