આ છે નિલેશભાઇ માંડલેવાલાની સેવાનો સર્વશ્રેષ્ઠ ઉદાહરણ

August 13, 2019 710

Description

જેને નિસ્વાર્થ સેવા જ કરવી હોય છે તે દરેક અડચણને સકારાત્મક ભાવથી જોતા હોય છે. નિલેશભાઇ માંડલેવાલા ની સાથે પણ એક ઘટના એવી ઘટી હતી.. જેનાથી તેમના જીવનમાં સંતોષની રીક્તતાની મહંદ અંશે તૃપ્તી થઇ છે. આવો જોઇએ સેવાનો સર્વશ્રેષ્ઠ ઉદાહરણ.

Leave Comments