બાઈકિંગ ક્વિન સારિકા મહેતાએ સંઘર્ષો વચ્ચે સપનાઓ સાકાર કર્યા

March 8, 2019 680

Description

આજે સ્ત્રીઓ સશક્ત બની રહી છે. દરેક ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવી રહી છે. ત્યારે આજે મળીએ બાઈકિંગ ક્વિન એવા સારિકા મહેતાને જેમણે જીવનમાં અનેક સંઘર્ષો વચ્ચે પોતાના સપનાઓ સાકાર કર્યા છે. અને બાઈકિંગ ક્વિન બન્યા છે.

Leave Comments