કોરોના કાળમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે. અને ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અવનવા અખતરા કરી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ દરમિયાન સીંગ તલની ચીક્કીનુ ખાસ મહત્વ હોય છે. જેથી સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી વેચાઇ રહી છે. આશરે 200 વર્ષ જૂની પેઢીમાં આ વખતે ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી ગ્રાહકો માટે હોટ ફેવરીટ બની રહી છે.
Leave Comments