સુરતના રેલવે સ્ટેશન પર 600 રૂપિયામાં મિત્ર જ બન્યો હત્યારો

April 5, 2019 830

Description

પૈસા,એવી વસ્તુ છે જે સગા ભાઇમાં પણ વેર પેદા કરે. ત્યારે સુરતમાં મિત્ર જ બન્યો મિત્રનો હત્યારો. રેલવે સ્ટેશન પાસે 600 રૂપિયાની બાબતમાં મિત્રનુ ઢીમ ઢાળી દીધુ.

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.4 પર છરીની ઘા ઝીંકી હત્યા કરી નાંખી. કાલુ નામના આરોપીએ દિપકની હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

Tags:

Leave Comments