સુરતમાં ટ્રેનમાંથી ઝડપાયું રૂપિયા 3.5 કરોડનું ડ્રગ્સ

October 27, 2019 965

Description

સુરતમાં ટ્રેનમાંથી રૂપિયા 3.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં DRIની ટીમે મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો છે. રાજનાધી ટ્રેનમાંથી
7.5 કિલોના ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા છે. જેમાં હરિયાણાના શખ્સો મુંબઈમાં ડિલિવરી કરવાના હતા.

Leave Comments