સુરતમાં રત્નકલાકારે તાપી નદીમાં ઝંપલાવી આયખું ટુંકાવ્યું

January 16, 2020 2765

Description

સુરતમાં રત્નકલાકારે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. જેમાં મોટા વરાછાના બ્રિજ પરથી બાઈક મળ્યું  છે. જેમાં મૂળ અમરેલીથી રોજગારી માટે સુરત આવ્યો હતો. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો છે.

Leave Comments