સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

April 9, 2019 1295

Description

ફરી એકવાર શર્મસાર સુરત થયું છે. સુરતમાં એક જ મહિનામાં દુષ્કર્મની 10મી ઘટના સામે આવી છે. ચોકલેટની લાલચ આપી પાડોશીએ દુષ્કર્મ આચર્યની ઘટના સામે આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોહીલુહાણ હાલતમાં બાળકી મળી આવી છે. પરિવાર બાળકીને લઈ પોલીસ મથકે દોડી ગયો, પોલીસે બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડીને તપાસ હાથ ધરી છે.

Tags:

Leave Comments