સુરતમાં સમર્થન ગ્રુપ દ્રારા ‘બેટી બચાવોના’ નારા સાથે રેલી

January 24, 2020 635

Description

સુરતમાં બેટી બચાવોના નારા રેલીનું સમર્થન ગ્રુપ દ્રારા આયોજન કરાયું હતું. જેમાં સવચ્છતા સર્વેક્ષણનો પણ  પ્રચાર કરાયો હતો. ત્યારે સાંસદ દર્શના જરદોષની આગેવાનીમાં કન્યા દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરાયું હતું.

 

Leave Comments