આતંકી હુમલા બાદ સેના-સરકારની કાર્યવાહી અંગે લોકોની પ્રતિક્રિયા

February 23, 2019 785

Description

પુલવામામાં હુમલા પર સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન ખોખલુ પડી ગયું છે.  ભારતે વગર યુદ્ધે નાપાકને દુનિયા સામે પાકને એકલું પાડી દીધું છે.

સેના અને સરકારના આકરા નિર્ણયોથી સુરત અને રાજકોટ લોકોનું શું કેહવું છે.

નાપાકને દુનિયા સામે આતંકિસ્તાન તરીકે જાહેર થઇ ગયું છે. માત્ર 9 દિવસમાં ભારત સરકારે કરેલા નિર્ણયોથી પાકને તેની ઓકાત બતાવી દીધી.

 

Leave Comments