પ્રધાનમંત્રી મોદીએ કરી K-9 વ્રજ ટેંકમાં સવારી, જુઓ વીડિયો

January 19, 2019 1355

Description

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ આજે હજીરા ખાતે L&Tના આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. અહીં તેમનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે.

એકબાજુ વિપક્ષ કોલકત્તામાં એકજૂથ થઇ શક્તિ પ્રદર્શન કરી રહ્યાં હતા ઠીક એ સમયે જ દેશના બીજા છેડે એટલે કે ગુજરાતના હજીરામાં પીએમ મોદીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. લાર્સન એન્ડ ટુબ્રોની નવી આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કરવા આવેલા વડાપ્રધાન મોદીએ પોતાને એક K-9 હોવિત્ઝર તોપની સવારી કરી.

Tags:

Leave Comments