સુરતના એક પરિવાર દ્વારા કરાઇ કેન્ડલ પ્રગટાવાની તૈયારી

April 5, 2020 1025

Description

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને માન આપીને સુરતીઓ તૈયારી કરવા લાગ્યા છે. જેમાં સુરતના એક પરિવાર દ્વારા કરાઇ કેન્ડલ પ્રગટાવાની તૈયારી કરવામાં આવી છે.

કેન્ડલ વડે ડેકોરેટ કરી “સ્ટે સેફ”ના સંદેશ આપ્યો છે. જેમાં રાત્રે નવ વાગે અને નવ મિનિટ માટે ઘરની તમામ લાઈટો બંધ કરીને ૧૫૧ કેન્ડલ પ્રગટાવાશે. જેમાં “ફાઈટ ફોર કોરોના ” અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો સંદેશ અપાયો છે.

 

 

Leave Comments