સુરત એરપોર્ટ પરથી મુસાફરનો સામાન ગાયબ

October 20, 2019 905

Description

સુરત એરપોર્ટ પરથી મુસાફરનો સામાન ગાયબ થયો છે. જેમાં કિંમતી સામાન ગાયબ થતા કર્મચારીઓ સામે ફરિયાદ થઇ છે. સ્પાઈસ જેટના કર્મચારી સામે ડુમ્મસ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પ્લેનમાંથી સામાન અને રોકડ, દસ્તાવેજ ગાયબ થયા હતા. સુરતથી દિલ્હીની મુસાફરી દરમિયાન આ ચોરી થઇ હતી.

Leave Comments