પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને જામીન મળ્યા

December 6, 2018 1355

Description

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા બાદ તેની સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પણ જામીન મળ્યા છે. કોર્ટે આજે અમરોલી કેસમાં જામીન અરજી મંજૂર કરી હતી જેના કારણે તે સોમવારે જેલમુક્ત થાય તેવી શક્યતા છે.

Leave Comments