Surat

new video Watch Video
સુરતમાં પોલીસનુ મેગા ઓપરેશન, 100 યુવાનોની કરાઈ અટકાયત

સુરતમાં પોલીસનું મેગા ઓપરેશન 100 યુવાનોની કરાઈ અટકાયત નશાનું સેવન કરતાં 100 યુવાનો પકડાયા ઉમરા અને અડાજણ વિસ્તારમાં પોલીસની મેગા ડ્રાઈવ યુવકો નશીલા પદાર્થનું વ્યસન કરતા હોવાની માહિતીના આધારે ડ્રાઈવ યુવકે નશો કર્યો હોવાનું બહાર આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે પકડાયેલા તમામ યુવકો શ્રીમંત પરિવારના હોવાની માહિતી

watch video
new video Watch Video
સુરતમાં વરસાદનું આગમન થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી

સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીંના અનેક વિસ્તારમાં વરસાદનું આગમન થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. અહીંના નાનપુરા, અઠવાગેટ, ટીમલયાવાડ વિસ્તારમાં વરસાદ થયો છે.

watch video
new video Watch Video
સુરતમાં ફાયર વિભાગે 430 દુકાનોને કરી સીલ

સુરતમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટીના અભાવવાળી દુકાનો પર કાર્યવાહી હાથ ધરી છે. અને 430 દુકાનો સીલ કરી છે. હજીરા-પાલ રોડ પર ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મારવેલ બિઝનેસ હબની દુકાનો સીલ કરાઇ છે. મહત્વનું છે કે તક્ષશીલા અગ્નીકાંડ બાદ સુરતમાં ફાયર બ્રિગેડ કડક વલણ અપનાવ્યું છે. અને ફાયર સેફ્ટિ વગરની દુકાનો અને […]

watch video
new video Watch Video
સુરતમાં કોલેજના હોસ્ટેલ રૂમમાં વિદ્યાર્થીનીનો આપઘાત

સુરતમાં કોલેજના હોસ્ટેલ રૂમમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. પીપલોદની ભરતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજની વિદ્યાર્થીની હતી. કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જેણે અગમ્ય કારણો સર આ પગલું ભર્યું છે. પોલીસે વિદ્યાર્થીનીનો મૃતદેહ કબજે કરીને પીએમ અર્થે મોકલી આપ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

watch video
new video Watch Video
ઉકાઈ ડેમમાં પાણીની આવક વધે તે માટે કરાયો અનોખો યજ્ઞ

આ વર્ષે વરસાદ ઓછો થતા ડેમો, કેનાલો ખાલીખમ્મ ભાસી રહ્યા છે. ત્યારે તાપી નદી પર આવેલા ઉકાઇ ડેમની સપાટી વરસાદ ઓછો થતા ઘટવા પામી છે. જેને લઇને ચિંતાતુર થયેલા વહીવટી અધિકારીઓ અને પિયત મંડળીઓ દ્વારા યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે. ડેમની સપાટી 278 ફૂટ નોઁધાઇ છે. ડેમમાંથી 600 ક્યૂસેક પાણીની આવક સામે 600 ક્યૂસેક પાણીની […]

watch video
new video Watch Video
સુરત: સગા ભાઇએ ખોટુ પેઢી નામુ બનાવીને સંપત્તિ પર પોતાનો હક જમાવ્યો

મિલકત માટે સગા ભાઇઓ પણ વેરી બને છે. ત્યારે સુરતમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા ભાઇએ ખોટુ પેઢી નામુ બનાવીને ભાઇના ભાગની સંપત્તિ પર પોતાનો હક જમાવી દીધો છે. સુરતની ઝલક દેસાઇ જે તેના પિતાની વારસદાર છે. પરંતુ માતા પિતાનું મૃત્યુ થતા તેના કાકાની દાનત મિલકત પર બગડી હતી. જેમાં 15 […]

watch video
new video Watch Video
વલસાડમાં બુટલેગરને માર મારી દારૂની કરાઇ લૂંટ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડામાં દારૂની તસ્કરી કરતા બે બૂટલેગરોને માર મારી દારૂ લૂંટવાની ઘટના બની છે. અજાણ્યા શખ્સો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે. બુટલેગરો સુરતના કામરેજ અને કડોદરા હાઇવે પર દારૂ પહોંચાડતા હતા. દમણથી દારૂ લઇ નીકળેલા અને વાહન શોધમાં ઉદવાડા આવેલ બંને વ્યક્તિઓને અજાણ્યા ઈસમોએ દારૂ હોવાનું પૂછી માર મારી દારૂ લઇ […]

watch video
new video Watch Video
સંદેશ જળસંચય અભિયાન – સુરત સરકારી શાળા કરે છે પાણીનો બચાવ

જળ સંકટની વિકટ સ્થિતીમાં જળસંચયથી સંગ્રહિત કરેલું પાણી આર્શિવાદ રૂપ સાબીત થાય છે. ત્યારે સુરતની લવાછા પ્રાથમિક શાળામાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવ્યો છે. જેમાંથી શાળાના વિદ્યાર્થીઓ બારેમાસ વરસાદી પાણી પીવે છે.. શાળા દ્વારા જળ સંચયની આ કામગીરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ આપે છે

watch video
new video Watch Video
સુરત મોબલિંચિંગ મુદ્દે ચાર્જશીટ પહેલાં હાઈકોર્ટને બતાવવાનો નિર્દેશ

સુરત મોબલિંચિંગ રેલીમાં તોફાનોના મામલે કેસમાં ચાર્જશીટ પહેલાં હાઈકોર્ટને બતાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બે દિવસ અગાઉ ટ્રાયલ કોર્ટે 12 આરોપીને જામીન મુક્ત કર્યા હતા ફિરોઝ મલેક અને હાજી ચાંદીવાલાએ HCમાં અરજી કરી છે. કલમ 307 રદ્દ કરવા સહિતની દાદ માગતી અરજી કરી છે

watch video
new video Watch Video
સુરતમાં દહેજ ન આપતા પરણીતાને આપ્યા તલાક

સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ટ્રિપલ તલાકની ધટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી , પતિના લગ્નેતર સબંધ અને દહેજ ને લઈ તલાક આપી દેતા આજે પત્તની એક દીકરી સાથે રડી રહી છે , આજે યાસમીન પોતાના માતા પિતા ના ઘરે ફરી રેહવા માટે મજબૂર પતિ અક્રમ દ્વારા કરવામાં આવી છે , અક્રમ […]

watch video
new video Watch Video
સુરતમાં વરૂણદેવને રિઝવવા કરાયો યજ્ઞ, ખેડૂતો ભગવાન ભરોસે

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદ વરસતા વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણી તો કરી લીધી. પરંતુ ત્યાર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સૂકાવાને આરે છે. ત્યારે ખેડૂતો હવે ભગવાન ભરોસે છે. સુરત જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને ઓલપાડ તાલુકામાં નહિવત વરસાદ ના પગલે ખેડૂતો ડાંગરની વાવણી પણ ના કરી શકતા. ચાલુ વર્ષે […]

watch video
new video Watch Video
સુરતમાં પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે કોંગ્રેસેના ધરણાં

પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે સુરત કોંગ્રેસે ધરણાં કર્યા. સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ દ્રારા પ્રતિક ધરણાં કરવામાં આવ્યા ચોકબજાર ખાતે ગાંધી પ્રતિમા પાસે ધરણાં કાર્યક્રમ યોજાયો. પ્રિયંકા ગાંધીની સોનભદ્ર જતી વખતે અટકાયત કરાઈ હતી. જમીન વિવાદમાં સોનભદ્રમાં 10ની કરાઈ હતી હત્યા

watch video