Surat

new video Watch Video
સંગ્રહખોરોને છૂટો દોર – ડિબેટ- પાર્ટ 03

સંગ્રહખોરોને છૂટો દોર – ડિબેટ- પાર્ટ 03

watch video
new video Watch Video
સંગ્રહખોરોને છૂટો દોર – ડિબેટ- પાર્ટ 02

સંગ્રહખોરોને છૂટો દોર – ડિબેટ- પાર્ટ 02

watch video
new video Watch Video
સંગ્રહખોરોને છૂટો દોર – ડિબેટ- પાર્ટ 01

સંગ્રહખોરોને છૂટો દોર – ડિબેટ- પાર્ટ 01

watch video
new video Watch Video
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાંથી 1.73 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નદી કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે. ઉકાઈ ડેમની જળસપાટી 343.52 ફૂટે પહોંચી છે. મધ્યપ્રદેશમાં આગાહીના પગલે તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે.

watch video
new video Watch Video
સુરતમાં કોરોના સંક્રમણને લઈ તંત્રની તૈયારી

સુરતમાં કોરોના સંક્રમણને લઈ તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે. ફરીથી સંક્રમણ થવાના જોખમ વચ્ચે સતર્કતા દાખવવામાં આવી રહી છે. મનપા કોવિડ ફોલોઅપ સેન્ટર બનાવશે. સ્વસ્થ થયેલા દર્દીઓમાં કેટલીક મુશ્કેલી થાય છે. હ્રદય,ફેફસાં અને શ્વાસ લેવાની સમસ્યાનું જોખમ થઈ રહ્યું છે.

watch video
new video Watch Video
સુરતમાં કોરોના સંક્રમણ યથાવત્

સુરતમાં કોરોના સંક્રમણ યથાવત્ છે. બહારથી આવતા લોકોમાં વધુ સંક્રમણ ફેલાવી રહ્યા છે. રેલવે સ્ટેશન પર 3% પોઝિટિવ રેશિયો પહોંચ્યો છે. કામદારોમાં કોરોના સંક્રમણ વધુ થઈ રહ્યુ છે. કોરોના સંક્રમણ સતત વધતા તંત્ર અને લોકોમાં ચિંતા વધી રહી છે.

watch video
new video Watch Video
ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. રાજ્યભરમાંથી રૂ.650 કરોડનો દારૂ પકડાયો છે. વિધાનસભા ગૃહમાં પ્રદીપસિંહ જાડેજાએ કબુલાત કરી છે. પોંઝી સ્કીમમાં પણ પાસા એક્ટ લાગશે અને અત્યાર સુધી રૂ.350 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે. સુરતમાં દારૂના અડ્ડા ચલાવતા મહોમ્મદની ધરપકડ કરવામાં આવી છે.

watch video
new video Watch Video
ક્રાઇમ એલર્ટમાં જુઓ અમદાવાદ અને સુરતની ગુનાખોરીનો રિપોર્ટ 22.09.20

અમદાવાદના મેમ્કો બ્રિજ નીચે પરપ્રાંતિય યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરી શહેરકોટડા પોલીસને સોંપ્યા છે. મેમ્કો બ્રિજ નીચે 36 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કોણ છે આરોપી અને શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલ. સુરતમાં એક કળિયુગી પિતાની નિર્દયતા સામે આવી છે. […]

watch video
new video Watch Video
સુરત હવે જાણે કોરોનાની મુરત બની ગઇ

સુરત હવે જાણે કોરોનાની મુરત બની ગઇ છે. અને કેસ છે એ ઘટવાનું નામ નથી લેતા.

watch video
new video Watch Video
લોકસભા સત્રમાં બુલેટ ટ્રેનનો મુદ્દો ગાજ્યો

લોકસભા સત્રમાં બુલેટ ટ્રેનનો મુદ્દો ગાજ્યો. ખેડૂતોના પક્ષમાં સાંસદ પ્રભુ વસાવાએ રજૂઆત કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.

watch video
new video Watch Video
સુરતમાં ઇમારત ધરાશાયી થતા 3ના મોત

સુરતના રાંદેર વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતા 3ના મોત થયા છે. એક વર્ષ પહેલા તંત્ર દ્વારા જર્જરીત ઇમારતનું બોર્ડ મરાયુ હતુ.

watch video
new video Watch Video
સુરતમાંથી ઝડપાયું એક કરોડનું MD ડ્રગ્સ

સુરતમાંથી એક કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં જ કરવાનો હતો ડ્રગ્સની ડિલિવરી. આરોપીની પુછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

watch video