સુરતના કિમમાં પરપ્રાંતિય શ્રમિકોનો વિરોધ

May 12, 2020 1355

Description

લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો વતન જવા અધિરીયા બન્યા છે. સુરતના કિમમાં પરપ્રાંતિય શ્રમિકો ભેગા થયા. અને વિરોધ કર્યો. કિમ રેલવે સ્ટેશન પરપ્રાંતિયો ધસી આવ્યા હતા. અને જમવાની અને વતન જવાની માગ કરી. કિમ પોલીસે ટોળાવને વિખેરવાનો પ્રયાસ કર્યો.

 

Leave Comments