સુરત પોલીસના હાથે ઝડપાયો એક ઠગબાજ

November 7, 2019 125

Description

જો તમે OLX સાઇટ પર જૂના સામાનની ખરીદ વેચાણ કરતા હોવ તો જરા સાવધાન થઇ જજો.. કેટલાક ઠગારા OLX પર વેચવા મુકેલો સામાન ખરીદી લે છે… પરંતુ તેના પૈસા નથી ચૂકવતા.. આવો જ એક ઠગ સુરત પોલીસના હાથે ઝડપાયો

Leave Comments