સુરતમાં મહિલા કોર્પોરેટર લાંચ પ્રકરણમાં નવો ખુલાસો

December 15, 2019 740

Description

સુરતમાં મહિલા કોર્પોરેટર લાંચ પ્રકરણમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં કપિલા પટેલે ટ્રાન્સપોર્ટ ગોડાઉનને સીલ મરાવ્યા હતા. અને ગોડાઉનના માલિક પાસે રૂ.50 લાખની લાંચ માગી હતી. ત્યારે કપિલા પટેલને માલિકોએ લાંચ ન આપતા ગોડાઉનને સીલ મરાવ્યા હતા. અને આ મામલે લીંબાયત વિસ્તારમાં ગોડાઉન સામે ફરિયાદ પણ કરી હતી. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, કપિલાનો પતિ વોટ્સએપ કોલ કરી લાંચ માંગતો હતો. જેમાં ગોડાઉન સીલ થતાં ટ્રાન્સપોર્ટરોને લાખોનું નુકશાન થયું હતું.

Leave Comments