સુરતના લિંબાયત વિસ્તારમાં 15 વર્ષિય તરુણને ઉતારાયો મોતને ઘાટ

September 10, 2019 980

Description

સુરતનો લિંબાયત વિસ્તાર. જ્યાં એક 15 વર્ષિય તરુણને ઉતારાયો મોતને ઘાટ અને એ પણ ધોળે દિવસે. પાંચ આરોપીઓ, પણ એક પણ ન ઝડપાયa પોલીસનાં હાથે. આવો જોઈએ આ સમગ્ર વારદાતની હકીકત.

Leave Comments