સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા થઇ

October 17, 2020 815

Description

સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા થઇ છે. જેમાં ગધાનગર વસાહતમાં ખૂની ખેલ ખેલાયો છે. તેમાં અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની શંકા છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave Comments