સુરતના ઉધનામાં હત્યાનો બનાવ, સાઢુભાઈએ કરી સાઢુની હત્યા

October 29, 2020 650

Description

સુરતના ઉધનામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાઢુભાઈએ કરી સાઢુની હત્યા. વિજયાનગરમાં મકાનમાંથી મળ્યો મૃત્તદેહ. ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave Comments