સુરતના મહુવામાં મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો

August 20, 2021 1190

Description

સુરતના મહુવામાં મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદ થતા ડેમમાં પાણીની આવક થઈ. નદી ચેકડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

Leave Comments

News Publisher Detail