સુરતમાં આર્થિક તંગીના કારણે માતા-પુત્રીનો આપઘાત

June 10, 2019 695

Description

સુરતમાં આર્થિક તંગીના કારણે માતા-પુત્રીએ આપઘાત કરી લીધો છે. બારડોલીમાં માતાએ પુત્રીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. પિતા નોકરીએ રાત પાળી કરવા માટે ગયા હતા.

ત્યારે પહેલા પુત્રીએ અને ત્યાર બાદ માતાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. આર્થિક તંગીને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

Leave Comments