સુરતની 43 વર્ષીય સ્વાતિ બની મિસિસ એશિયા યુનિવર્સ

January 9, 2020 3455

Description

સુરતની 43 વર્ષીય ભટ્ટ સ્વાતિ જાનીએ મિસિસ એશિયા યુનિવર્સનો ખિતાબ મેળવ્યો છે. ચાઇના ખાતે મીસિસ એશિયા યુનિવર્સની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સુરતની સ્વાતિએ મિસિસ જોય ઓફ યુનિવર્સ અને મિસિસ એશિયા યુનિવર્સનો ખિતાબ હાંસલ કર્યો છે.

બે બાળકો અને સયુંકત પરિવારમાં સ્વાતિ રહે છે.  4 વર્ષ પહેલાં સ્વાતિએ મિસિસ સુરતનો ખિતાબ હાંસલ કર્યો હતો. ત્યાર બાદ મિસિસિ ગુજરાત, મિસિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો. હાલ મિસિસ ઇન્ડિયામાં ફોટોજેનીક ગ્લેક્ષી ક્વિન ખિતાબ હાંસલ કર્યો હતો.

Leave Comments