સુરતમાં સૂર્યા મરાઠીની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા

February 14, 2020 1325

Description

સુરતમાં માથાભારે સૂર્યા મરાઠીની હત્યા કરનાર 2 આરોપી ચોક બજાર પોલીસમાં હાજર થયા છે. જેમાં રાહુલ એપાર્ટમેન્ટ અને સુમિત નામના આરોપી ઝડપાયા છે. ત્યારે મૃતક હાર્દીક પટેલ અને અન્ય 6 લોકો હત્યામાં સામેલ હતા.

સૂર્યા મરાઠીની ઓફિસમાં ઘુસીને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 36 જેટલા છરીના ઘા મારીને સૂર્યા રબારીની હત્યા કરવામાં આવી હતી. અન્ય હત્યારા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સૂર્યા રબારી ગેંગ ચલાવતો હતો. અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી હતી.

Leave Comments