સુરતના મહુવામાં અનેક ખેડૂતોએ વિષ મુક્ત ખેતી કરવાનું કર્યું શરૂ

January 13, 2021 185

Description

વર્તમાન સમયમાં રાસાયણીક ખેતીની સામે ઓર્ગેનિક ખેતીનુ મહત્વ વધી રહ્યુ છે. જેમાં ખોરાકને વિષ મુક્ત કરવા માટે હવે ખેડૂતો પણ આગળ આવી રહ્યા છે. તેમાં સુરતના મહુવામાં અનેક ખેડૂતો રાસાયણીક ખાતર પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

 

Leave Comments