સુરતના ઉમરપાડામાં કોઝવેમાં એક વ્યક્તિ તણાયો, વિડીયો વાયરલ

August 2, 2019 1820

Description

સુરતના ઉમરપાડામાં કોઝવેમાં એક વ્યક્તિ તણાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અવિરત વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે પરથી વ્યક્તિના તણાવાનો વીડિયો વાયરલ થયો છે. લોકોએ મનાઈ કરવા છતા કોઝવે પાર કરી રહ્યો હતો

Tags:

Leave Comments