સુરતમાં સાડા ચાર ફૂટનો મેસેજ આપતો પતંગ આકર્ષણનું કેન્દ્ર

January 14, 2020 1925

Description

સુરતીલાલાઓ દરેક પર્વની અલગ જ રીતે ઉજવણી કરે છે. ત્યારે ઉત્તરાયણપર્વને લઇને સુરતમાં સાડા ચાર ફૂટના મેસેજ આપતો પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

સુરતના ટ્વીન્સ બર્ડ્સ દ્વારા આ મસ્ત મોટા પતંગ બનવવામાં આવયા છે. જેમાં સાડા ચાર ફૂટના આ પતંગ ઉપર આકાશમાં ઉડી સમગ્ર સુરતમાં જાગૃતિના સંદેશા આપી રહ્યું છે.

સેવ ધ વોટર, સ્ટોપ પોલ્યુશન, go green તેમજ i support caa એવા સ્લોગન સાથે પતંગો આકાશમાં ઉડી રહ્યાં છે. તો આ તરફ કોંગ્રેસી કોર્પોરેટર નિલેશ કુંભાણી દ્વારા પરિવાર અને કાર્યકર્તા મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી.

Leave Comments