સુરત મોબ લિંચિંગ મામલે કોંગ્રેસ MLA ગ્યાસુદ્દીન શેખે મીટિંગ કરી

July 11, 2019 950

Description

સુરત મોબલિંચિંગ મામલે રેલીમાં બબાલ બાબતે પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની શરૂઆત કરી છે. જેના પગલે અમદાવાદથી MLA ગ્યાસુદ્દીન શેખ સુરત દોડી આવ્યા હતા. રામપુરા વિસ્તારમાં ગ્યાસુદ્દીન શેખે મીટિંગ કરી છે.

જમીયતે ઉલેમાં સહિતની સંસ્થાઓના આગેવાનો સાથે મીટિંગ કરી હતી. સુરત CP સતિષ શર્મા સાથે પણ કરી મુલાકાત કરી છે. નિર્દોષોની ધરપકડ ન કરાય અને પુરાવાને આધારે પોલીસ ધરપકડ કરે તેવી કમિશ્નરને રજૂઆત કરી છે.

Leave Comments