સુરત ટ્રાફિક ક્રેન ભ્રષ્ટાચારમાં તપાસના આદેશ

October 28, 2020 395

Description

સુરત ટ્રાફિક ક્રેન ભ્રષ્ટાચારમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આક્ષેપ બાદ DCP સામે DGPના તપાસના આદેશ આપ્યા. ટ્રાફિક ક્રેન સંચાલકને રૂ.92 લાખ ચૂકવાયા હતા. લૉકડાઉનમાં ક્રેન બંધ હોવા છતાં ચૂકવાયા હતા રૂપિયા.

Leave Comments