ઈંગ્લેન્ડમાં રહેતા ભારતીયને કોરોના પોઝિટિવ હોવા છતાં ન મળી મદદ

April 16, 2020 2315

Description

ઈંગ્લેન્ડમાં રહેતા ભારતીયને કડવો અનુભવ થયો છે. જેમાં કોરોના પોઝિટિવ હોવા છતા મદદ ન મળ્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારે
આરોગ્ય ટીમે માત્ર હોમ ક્વોરન્ટાઈનની સલાહ આપી છે. જ્યારે યુવકે સુરતના સાંસદ દર્શના જરદોષનો સંપર્ક કર્યો હતો.

Leave Comments