સુરત નગર શિક્ષણ સમિતિનો સભ્ય જ જુગાર રમતા ઝડપાયાં

September 14, 2021 1745

Description

સુરતમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યની વાતો કરનાર સુરત નગર શિક્ષણ સમિતિનો સભ્ય જ જુગાર રમતા ઝડપાયાં છે. સાથે જ એક કુખ્યાત બુકી મળીને કુલ 9 લોકોને જુગાર રમતા રંગેહાથે પોલીસે ઝડપી લીધા છે… જેના શિરે શિક્ષણની જવાબદારી છે તે જ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઝડપાયો છે.. ત્યારે કોણ છે આ શખ્સ જોઈએ આ રિપોર્ટમાં…

Leave Comments

News Publisher Detail