સુરતમાં હીરા કારખાનેદારનું ખુરશી પર બેઠા બેઠા થયું મોત

September 27, 2020 1940

Description

સુરતમાં હીરા કારખાનેદારનું મોત થયું. ખુરશી પર બેઠા બેઠા થયું મોત. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઓફિસમાં કામ કરતા સમયે બની ઘટના. સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ.

Leave Comments