હનીટ્રેપના આરોપીએ ફરિયાદીને માર માર્યોનો વીડિયો વાયરલ

August 13, 2019 395

Description

સુરતના અમરોલી પોલીસની હદમાં હનીટ્રેપના આરોપીએ ફરિયાદીને માર માર્યોનો વીડિયો વાયરલ થયો છે. રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી 4.50 લાખ પડાવ્યા છે.

ફરિયાદના આધારે ધરપકડ બાદ આરોપીનો છૂટકારો થયો હતો. છૂટ્યા બાદ આરોપીઓએ ફરિયાદીને જાહેરમાં માર્યો હતો. યુવતી, મહિલા વકીલ સહિતની ટોળકી સામે ફરિયાદ નોંધાઈ હતી.

Leave Comments