સુરતમાં હિમેશ રેશમિયા અને પત્ની સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત

November 22, 2019 1865

Description

એક્ટર-સિંગર-મ્યુઝિક કમ્પોઝર હિમેશ રેશમિયા હવે ફિલ્મ હેપ્પી હાર્ડી અને હીર સાથે આવી રહ્યા છે. ત્યારે પોતાની ફિલ્મની પ્રમોશનલ કોન્સર્ટ માટે સુરત પહોંચેલા હિમેશ અને તેમની પત્ની સોનિયા સાથે સંદેશ ન્યૂઝે ખાસ મુલાકાત કરી. જોઈએ શું કહ્યું હિમેશે.

Leave Comments