સુરતમાં ગોવિંદ મંડળોએ આકર્ષણ જમાવ્યું

August 24, 2019 425

Description

જન્માષ્ટમી પર્વને લઈ કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. જન્માષ્ટમી પર્વને લઇને કૃષ્ણમંદિરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભગવાનના દર્શન માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા છે. જોકે આ તરફ સુરતમાં ગોવિંદ મંડળોએ આકર્ષણ જમાવ્યું છે.

Tags:

Leave Comments