સુરતમાં પથ્થરનું રેક મનપાના કર્મચારી પર પડતા હોસ્પિટલ ખસેડાયા

January 24, 2020 1595

Description

સુરતમાં સરકારી કચેરીઓ પણ નથી. જેમાં સુરક્ષિત રાંદેર વેસ્ટ ઝોન કચેરીમાં કર્મચારી ઘાયલ થયો છે. જ્યારે ચોપડા અને ફાઈલ મુકવાનું પથ્થરનું રેક મનપાના કર્મચારી પર તૂટીને પડ્યું હતું જેમાં ઘાયલ કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

 

 

Leave Comments