સુરતમાં ફી નિયમનના ઉલ્લંઘન મુદ્દે FRCની લાલઆંખ

January 24, 2020 950

Description

સુરતમાં ફી નિયમનના ઉલ્લંઘન મુદ્દે FRC ફી નિયમનનું ઉલ્લંઘન કરતી 5 શાળાને દંડ ફટકાર્યો છે. જેમાં
પલસાણાની સનરાઈઝ વિદ્યાલય, ઉનની ઈકરા હાઈસ્કૂલને દંડ પુણાની રામદેવ વિદ્યાલય, રામદેવ કન્યા વિદ્યાલયને દંડ ફી નિયમન ઉલ્લંઘન કરતા રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે.

 

 

Leave Comments