સુરતનાં માંગરોળમાં મંદિરનાં પૂજારી પર લૂંટનાં ઇરાદે ફાયરિંગ

August 10, 2018 80

Description

સુરતનાં માંગરોળમાં આવેલ કુંવરદા ગામનાં ગંગા ઓમકારેશ્વર મંદિરનાં પૂજારી પર લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું. 3 પરપ્રાંતીય લોકો દ્રારા લૂંટનાં ઇરાદા સાથે પૂજારીની આંખમાં મરચાંની ભૂકી છાંટી દેશી તમંચામાંથી ફાયરિગ કરી મોબાઈલ, ધાર્મિક પુસ્તકો સહિત રૂા. 50ની રોકડ પર પણ હાથ ફેરો કરી લૂંટારૂઓ ફરાર થઇ ગયા છે. સમગ્ર મામલે કોસંબા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments