સુરત: ભાગલ વિસ્તારમાં ઘાંચી શેરીની દુકાનના ત્રીજામાળે લાગી આગ

November 8, 2018 665

Description

વધુ એક આગની ઘટના સામે આવી. ઘાંચી શેરીમાં દુકાનના ત્રીજામાળે આગ લાગી હતી. દુકાનમાં ડામર અને કેમિકલ હોવાથી આગ વિકરાળ બની છે. અંતે ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.

Leave Comments