સુરતમાં બેગમપુરા વિસ્તારમાં આગ લાગી

January 24, 2020 335

Description

સુરતમાં બેગમપુરા વિસ્તારમાં આગ લાગી હતી. જેમાં જૂના લાકડાના મકાનમાં આગ લાગતા ફાયરની ટીમ દ્ગારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થયો છે. તેમજ ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

Leave Comments