સુરતમાં વ્હોરા સમાજના અગ્રણી પર જીવલેણ હુમલો થતાં ચકચાર

November 5, 2018 1865

Description

સુરત દિવસેને દિવસે ક્રાઇમ સિટી બનતું થઇ રહ્યું છે. સુરતના ઝાંપા વિસ્તારમાં વહોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા પર હુમલો થયો. વસીમ બિલ્લા અને તેના ગેંગના સભ્યો પર હુમલો કર્યો હોવાનો આરોપ છે.

બિલ્લા અને તેના સાગરીતોએ કોઇ જમીન વિવાદ મુદ્દે બદરી લેસવાલા પર હુમલો કર્યો હોવાની ચર્ચાઇ રહ્યું છે. વસીમ બિલ્લા અગાઉ પર ફાયરિંગ કેસમાં જેલમાં સજા કાપી ચુક્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વસીમ બિલ્લા બોલિવૂડમાં કામ કરી ચુક્યો છે.

Leave Comments